સેતુ BIIMS
The Body Workshop and Integrated Institute of 3M Science
AAA Group Gen-Z Familypreneur GAI presents સેતુ BIIMS. 9 bed Critical Care, 108 bed General, 108 bed ICU, 108 bed Semi Special, 108 bed Special, 108 bed Deluxe સાથે આરોગ્ય સુવિધાઓની ગુણવત્તા જાળવી રાખવા માટે, સેતુ BIIMS માં 79 કાયમી ડોક્ટરો (Permanent Doctors) અને 79 રેસિડેન્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે.
108 બેડ ICU-NICU સાથે 549 બેડ અને અત્યાધુનિક ઓપરેશન થિયેટરો, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને ઈમરજન્સી કેર જેવી સુવિધાઓથી સજ્જ આ GAI "ગાય Village" ગુજરાતના મેડિકલ અને વેલનેસ ટુરિઝમ (Medical & Wellness Tourism) ને પણ વેગ આપશે. ભારતમાં આ પ્રથમ મોટું એક્સ્પાન્શન છે, જે રાજ્યની કૃષિ, શિક્ષણ અને આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓને નવી ઊંચાઈએ લઈ જશે.
Hurry up — Pre-book
9 Pedal Cluster COWorKING Space.
Pre-book Now